પતિ- સેલ્ફ કંટ્રોલ તો
કોઇ તારાથી શીખે!!
પત્ની- (ખુશ થઇને) એમ,
હવે મેં શું કર્યું!!
પતિ- તો શું…
શરીરમાં આટલી શુગર છે…
તેમ છતાં કદી
જીભ પર નથી આવવા દેતી!!!
🤣😂🤣🤣
બંતા: તારી આંખ કેમ સોજાયેલી છે?
સંતા: હુ કાલે મારી પત્નીના જન્મદિવાસ પર કેક લાવ્યો હતો.
બંતા: તો એને આંખ સોજાવાથી શું સંબંધ?
સંતા: મારી પત્નીનું નામ તપસ્યા છે,
પણ કેકવાળા એ તેના પર ભૂલથી લખી દિધુ
હેપી બર્થ ડે સમાસ્યા…
🤣😂🤣🤣
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)