🥸છગન : હું જન્મ્યો મુંબઈમાં પણ ભણ્યો અમદાવાદમાં.
😎મગન : તો તો તારે 🏣નિશાળે આવવા-જવામાં કેટલી બધી વાર લાગતી હશે નહીં ?
😅😂🤪😜😝🤣

મારા 👨🏼પતિને ભેટ આપવા માટે કંઈક વસ્તુ જોઈએ છે, બતાવશો ? 👱🏻♀️મહિલાએ 👨🏻💼સેલ્સમેનને કહ્યું.
👨🏻💼સેલ્સમેને 👱🏻♀️મહિલાને પૂછ્યું : લગ્ન થયે કેટલો સમય થયો છે ?
20 વર્ષ ! કેમ ? પ્રોત્સાહિત 👱🏻♀️મહિલાએ પૂછ્યું.
👱🏻♀️બહેન, સસ્તી ચીજોનું કાઉન્ટર નીચે ભોંયરામાં છે.😘🥰😍😝😜🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)