🧑🏻🦱છગનના હાથમાં નવો 📱ફોન જોઈને,
🧑🏻🦳મગન : નવો ફોન ક્યારે ખરીદ્યો?
🧑🏻🦱છગન : નવો નથી, 👩🏻🦱ગર્લફ્રેન્ડનો છે.
🧑🏻🦳મગન : 👩🏻🦱ગર્લફ્રેન્ડનો ફોન શા માટે લાવ્યો?
🧑🏻🦱છગન : રોજ 🗣️કહેતી હતી, મારો ફોન નથી ઉપાડતા, આજે તક મળી તો ઉપાડી લીધો.😛😝😜🤪

કાલે રાત્રે થોડી વાર માટે વિજળી ગઈ હતી એટલે મીણબત્તી સળગાવી હતી…
વિજળી આવી ગયા બાદ, મેં ઘણી ફૂંક મારી પણ મીણબત્તી ઓલવતી નોહતી….
મન મા તરત દર પેસી ગયો…
ક્યાંક મારું ઓક્સિજન લેવલ ઓછું તો નથી…
વિચાર માત્ર થી પરસેવે રેબઝેબ થઇ ગયો.
એટલામાં પત્નીએ નજીક આવી કાન મા કહ્યું…
અરે પેહલા માસ્ક તો કાઢો…!!😆😆😆
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)