Homeજીવનશૈલીઆજે જ બદલો તમારી...

આજે જ બદલો તમારી આ આદતો..નહીં તો ચહેરો નાની ઉંમરમાં ખરાબ થઇ જશે

સ્કિનની કેર રૂટિનમાં કરવી ખૂબ જરૂરી છે. સ્કિનની કેર તમે પ્રોપર રીતે કરતા નથી તો ડેમેજ થવા લાગે છે અને સાથે ઉંમરની અસર જલદી દેખાય છે. આમ, વાત કરવામાં આવે તો તમારી રૂટિનની કેટલીક આદતો તમારા ફેસને અને સ્કિનને અંદરથી ખરાબ કરવાનું કામ કરે છે. જો કે આ આદતોને સામાન્ય રીતે મોટાભાગના લોકો ઇગ્નોર કરતા હોય છે, પરંતુ તમે આ ખરાબ ટેવોને આજથી બદલી નાખશો તો તમારી સ્કિન મસ્ત રહેશે.

આ ટેવથી તમારા ફેસ પર કરચલીઓ જલદી પડી જાય છે અને સાથે કાળા ડાઘ પણ પડવા લાગે છે. તો જાણો રૂટિનની આ આદતો વિશે જે તમારા ચહેરાને ખરાબ કરવાનું કામ કરે છે.

રૂટિનની આ આદતો બદલો

ઓવરહીટ બની શકે છે સમસ્યા
ઓવરહીટથી તમારા ફેસ પર ઝડપથી કરચલીઓ પડવા લાગે છે. આ માટે ક્યારેય પણ ડાયરેક્ટ ગરમીના સંપર્કમાં આવશો નહીં. આ તમારી સ્કિનને અનેક રીતે ડેમેજ કરવાનું કામ કરે છે.

સ્મોકિંગ છોડી દો
સ્મોકિંગ કરવાથી તમારી સ્કિન એકદમ ખરાબ થઇ જાય છે. તમારા હોઠ પણ કાળા પડવા લાગે છે. સ્મોકિંગ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. સ્મોકિંગ તમારી ત્વચાને અંદરથી ડેમેજ કરવાનું કામ કરે છે. આમ તમે સ્મોકિંગ કરવાનું બંધ કરી દો છો તો સ્કિન આપોઆપ ગ્લો કરવા લાગશે અને સાથે તમારા હોઠ વધારે કાળા પણ નહીં પડે. આમ, તમને સ્મોકિંગ કરવાની આદત છે તો તમે આ ટેવને ધીરે-ધીરે કરીને છોડી દો જેથી કરીને તમારી સ્કિનને નુકસાન થાય નહીં. સ્મોકિંગ કરવાથી કેન્સર જેવી બીમારીનો શિકાર પણ તમે બની શકો છો.

પરફ્યૂમ અને ડિઓનો વધુ પ્રમાણમાં ઉપયોગ
કેટલાક લોકોને પરફ્યૂમ અને ડિઓ વગર ચાલતુ હોતુ નથી. વારંવાર પરફ્યૂમ અને ડિઓની આદત તમારી સ્કિનને ભારે પડી શકે છે. આનાથી તમારી સ્કિન પર ખંજવાળ તેમજ રેશિશની સમસ્યા થઇ શકે છે. આ માટે બને ત્યાં સુધી પરફ્યૂમ અને ડિઓનો ઉપયોગ ઓછો કરો.

ખોટી અને સસ્તી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરશો નહીં
ક્યારેય પણ સ્કિન પર કોઇ અખતરા કરશો નહીં. હંમેશા ધ્યાન રાખો કે તમે જે પણ સ્કિનની પ્રોડકટ્સ યુઝ કરો છો એ સારી કંપનીની હોય. સસ્તી પ્રોડક્ટ્સ તમારી સ્કિનને નુકસાન કરવાનું કામ કરે છે.

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...