ટીચર : એવી એક જગ્યા જણાવો
જેને બનાવ્યું તો પુરૂષ છે
પણ
એ ત્યાં જઈ શકતો નથી
પપ્પૂ : મહિલા શૌચાલય
ટીચર : વાહ વાહ,
જવાબ સાંભળ્યા પછી માસ્ટરજીએ
તેને કલાસનો મોનિટર બનાવી દીધો.
🤪😜😝🤣😂😅
રોહન બોલ્યો- મને કોઈ યાદ નથી કરતા !!
ત્યારે સોહન બોલ્યો – અરે,
કેટલાક લોકોને તો મારી યાદ ત્યારે
આવે છે જ્યારે
ચમત્કાર વાળા મેસેજ મોકલવા માટે
11 લોકો નહી મળતા
🤪😜😝🤣😂😅
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)