Homeધાર્મિકશુક્ર કરશે ધન રાશિમાં...

શુક્ર કરશે ધન રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઇમ થશે શરૂ

વૈદિક જ્યોતિષ અનુસાર જાન્યુઆરી 2024માં ઘણા ગ્રહોની ચાલમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે. જેમાં સૂર્ય, શુક્ર અને બુધ ગ્રહનું નામ સામેલ છે. અહીં અમે વાત કરી રહ્યાં છીએ ધન અને વૈભવના દાતા શુક્ર ગ્રહ વિશે, તમને જણાવી દઈએ કે શુક્ર ગ્રહ જાન્યુઆરીની શરૂઆતમાં ધન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યાં છે. જેનાથી 2024ની શરૂઆતમાં કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આ સાથે તે લોકોના અચ્છે દિન શરૂ થઈ શકે છે. જાણો શુક્ર ગોચરથી કયાં જાતકોને લાભ મળશે. 

મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે આ ગોચર તમારી રાશિના નવમ ભાવમાં થવા જઈ રહ્યું છે. કારણ કે આ ગોચર તમારી રાશિથી ભાગ્ય અને વિદેશ સ્થાન પર જવા થઈ રહ્યું છે. તેથી તમારૂ ભાગ્ય ચમકી શકે છે. સાથે આ દરમિયાન તમે ઘર-પરિવાર સાથે યાત્રા પર જઈ શકો છો. તમે ધર્મ-કર્મના કામમાં ધ્યાન આપી શકો છો. તો શુક્ર ગ્રહ તમારી રાશિના ધન અને લગ્ન જીવનના સ્વામી છે. તેથી આ સમયમાં તમને અચાનક ધનલાભ થઈ શકે છે. સાથે તમારૂ લગ્ન જીવન સુખમય રહેશે. 

તુલા રાશિ
આ લોકો માટે શુક્ર ગ્રહનું ગોચર અનુકૂળ સિદ્ધિ થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ એક તો તમારી રાશિના સ્વામી છે. સાથે શુક્ર ગ્રહ તમારી ગોચર કુંડળીના ત્રીજા ભાવમાં ગોચર કરશે. તેથી તમને કોર્ટ-કચેરીના મામલામાં વિજય મળી શકે છે. સાથે જીવનમાં ખુશીઓ વધશે અને નોકરી-કારોબારમાં સફળતા મળશે. પાર્ટનર સાથે તમારા સંબંધ વધુ મજબૂત થશે. જો તમારૂ અફેર ચાલી રહ્યું છે તો તેમાં તમને સફળતા મળી શકે છે. સાથે શુક્ર ગ્રહ તમારી રાશિના લગ્ન અને આઠમાં ભાવના સ્વામી છે. તેથી આ સમયે તમને ભાઈ-બહેનનો સહયોગ પ્રાપ્ત થશે. સાથે તમારૂ વ્યક્તિત્વ આકર્ષક રહેશે. 

મીન રાશિ
શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન મીન રાશિના જાતકોને કરિયર અને કારોબારની દ્રષ્ટિએ શુભ સાબિત થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી દશમ ભાવમાં સંચરણ કરવા જઈ રહ્યાં છે. તેથી વર્ષ 2024ની શરૂઆતમાં મીન રાશિના લોકોને કરિયર અને કારોબારમાં શાનદાર સફળતા મળી શકે છે. તો જે વેપારી વર્ગ આ સમયે કોઈ બિઝનેસ ડીલ ફાઈનલ કરી શકે છે. જે ભવિષ્યમાં લાભકારી સાબિત થશે. સાથે નોકરી કરનાર જાતકને આ સમયે જુનિયર અને સીનિયરનો સાથ મળી શકે છે. તો આ સમયે તમને ઈચ્છિત જગ્યાએ ટ્રાન્સફર મળી શકે છે. સાથે પ્રમોશન થઈ શકે છે. 

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણનાઓ પર આધારિત છે, અમે અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતા નથી. પાલન કરતા પહેલા સબંધિત નિષ્ણાંતોની સલાહ લો.)

Most Popular

More from Author

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની...

તો હું પૈસા પાછા આપી દઈશ.😅😝😂😜🤣

દુકાનદાર એક મહિલાનેકપડાં દેખાડી-દેખાડીને થાકી ગયો.પોતાના ગુસ્સા પરનિયંત્રણ કરીને છેવટે બોલ્યો“મને...

પપ્પાએ ચપ્પલવાળી કરી.😅😝😂😜

જ્યારે પત્નીએ ઘરમાં પોતું કર્યું હોય ત્યારે બહાર નીકળી વખતેએવો અનુભવ થાય...

Read Now

હું તો મારી માઁ ને અહીં જ બોલાવવાની છું.😅😝😂😜🤣

અડધી રાત્રે બેડરૂમનો ટેલિફોન વાગ્યો,પતિ(પત્નીને): કોઈ મારા વિષે પૂછે તો કહેજે હું ઘરે નથી.પત્ની (ફોન ઉંચકીને) : મારા પતિ ઘરે જ છે.પતિ (ગુસ્સામાં) : મેં કહ્યું હતું કે કોઈ મારા વિષે પૂછેતો કહેજે હું ઘરે નથી,તો પછી તે એવું કેમ કહ્યું કે,હું ઘરે છું.પત્ની : તમે ચુપચાપ...

મંદિરમાંથી ચંપલ ચોરાઈ જાય તો ખુશ રહો! શનિના આ 2 દોષોથી તાત્કાલિક રાહત

પૂજા-પાઠ માટે મોટાભાગના લોકો મંદિર જાય છે. આ જ કડીમાં તે પોતાના જૂતા-ચંપલ બહાર ઉતારી દે છે, કારણ કે જૂતા-ચંપલ પહેરીને ભગવાનના દર્શન કરવા યોગ્ય નથી મનાતા. માન્યતા છે કે આવું કરવાથી ભગવાનના દર્શનનો લાભ નથી મળતો. આ જ કારણ છે કે પૂજા-પાઠ અને ભગવાનના દર્શન કરવા...

તેમને આટલી ઊંડી માહિતી કેવી રીતે મળી?😅😝😂😜🤣

છગન ગંભીર રીતે બીમાર પડ્યો.તે ડોક્ટર પાસેથી દવા લઈને ઘરે આવ્યો.પત્ની : ડોક્ટરે શું કહ્યું?છગન : ડોક્ટરે કહ્યું છે કેસૂતી વખતે ટેન્શન લઈને ન સૂવું.પત્ની : તો તેનો ઈલાજ શું છે?છગન : આજથીતારે બહાર હોલમાં સુવાનું છે.😅😝😂😜🤣🤪 માસ્તર : આ રૂઢિપ્રયોગનો અર્થ જણાવો,‘સાપની પૂંછડી પર પગ મૂકવો.’ વિદ્યાર્થી :...