ઘરવાળી: કહુ છું સાભળો છો…
આ લગ્નમાં…
છોકરો હંમેશા જમણી…
અને…
છોકરી હંમેશા ડાબી બાજુ જ કેમ બેસે છે ???
પતિ : નફા-નુકશાન ખાતામાં…
આવક હંમેશા જમણી બાજુ…
અને…
ખર્ચા હંમેશા ડાબી બાજુ…
લખવામાં આવે છે.
😝😝😝
પોલીસ: તે એકજ દુકાન માં
એકધારા ત્રણ દિવસ ચોરી કેમ કરી?
ચોર: સાહેબ ચોરી તો મેં
ઘરવાળી માટે ખાલી
એકજ વાર ડ્રેસની કરી બાકી
બે દીવસ તો કલર બદલાવા ગ્યો તો…
😝😝😝
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)