પપ્પુ : લગ્ન માટે 36 ગુણ મેચ કરવા પડે છે,
છતાં પણ પ્રેમ નથી થતો.
પણ મિત્રતામાં
જો ત્રણ ગુણ મળી જાય
તો કલાકોમાં અતૂટ પ્રેમ થઈ જાય છે.
ગપ્પુ : કયા ત્રણ ગુણ?
પપ્પુ : માવો, સિગરેટ અને દારૂ.
😅😝😂😜🤣🤪
ક્યારેય પણ એકલતાનો અનુભવ થાય,
તો ઘરની બધી લાઈટ બંધ કરીને
ભૂત વાળી ફિલ્મ જોજો.
કસમથી
ક્યારેય એકલતાનો અનુભવ નહિ થાય.
દરેક ક્ષણે એવું લાગશે કે,
કોઈ તમારી પાછળ ઉભું છે.
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)