એક રાતે પત્ની પોતાના પતિ સાથે
મારપીટ કરી રહી હતી.
ઘરવાળાઓએ પૂછ્યું,
‘કેમ મારી રહી છો તે બિચારાને?’
પત્ની : તે મને તેના વશમાં કરવા માંગે છે,
તેણે મારી આંખો સામે
મારી ચા માં તાવીજ નાખ્યું છે.
પતી : તે તાવીજ નથી,
ટી બેગ છે અભણ બાઈ.
😅😝😂😜🤣🤪
મોન્ટુ : ઈન્સ્પેક્ટર સાહેબ,
મારી મદદ કરો.
કોઈ મને ફોન કરીને ધમકી આપી રહ્યું છે.
પોલીસમેન : તે કોણ છે?
મોન્ટુ : મારી ગર્લફ્રેન્ડનો પતિ.
પછી શું હતું…
તેને તરત જ જેલમાં નાખી દીધો.
😅😝😂😜🤣🤪
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)