પતિ : આજે
જમવાનું તારી મમ્મીએ બનાવ્યું છે?
પત્ની : હા,
તમને કઈ રીતે ખબર પડી?
પતિ : કારણ કે,
પહેલા કાળા વાળ નીકળતા હતા,
અને આજે સફેદ વાળ નીકળી રહ્યા છે.
😅😝😂😜🤣🤪
ડોક્ટર : તમે આવવામાં મોડું કરી દીધું.
ચિન્ટુ : શું થયું ડોક્ટર સાહેબ,
કેટલો સમય બાકી છે મારી પાસે?
ડોક્ટર : તમે મરી રહ્યા નથી,
6 વાગ્યાની એપોઇન્ટમેન્ટ હતી,
તમે 7 વાગે આવ્યા છો.
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)