આજના સ્માર્ટ બાળકો :
પિતા : નાલાયક, તું ફરી ફેલ થયો.
આજથી મને ક્યારેય પપ્પા ન કહેતો.
દીકરો : અરે પપ્પા,
એ માત્ર સ્કૂલની ટેસ્ટ હતી,
DNA ટેસ્ટ નહિ કે
તમે મને પોતાનો પુત્ર માનવાની ના પાડી દીધી.
😅😝😂😜🤣🤪
ટીટુ : પપ્પા તમે દા-રૂ ના પીવો.
પપ્પા : પીવા દે દીકરા,
અંતે શું સાથે લઈ જઈશ?
ટીટુ : જો આ રીતે પીતા રહીશો,
તો અમારા માટે મુકીને પણ શું જશો?
😅😝😂😜🤣🤪
(નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)