જીવનમાં યોગ્ય પાત્ર મળી જાય તો રોજ વેલેન્ટાઈન ડે.
આળસુ પાત્ર મળે તો લેબર ડે.
અપરિપક્વ પાત્ર મળે તો ચાઈલ્ડ ડે.
પરિપક્વ પાત્ર મળે તો મધર્સ ડે.
અને પાત્ર ન મળે તો રોજ ઇન્ડિપેન્ડન્સ ડે…
🤪😳😜😃😅
સત્યના પ્રયોગોમાંથી..
🧔🏻પપ્પા : સારું ભણ, વ્યવસ્થિત ભણ, મોટો થા, સુંદર, સુશીલ પત્ની મળશે !
🧑🏻છોકરો: તમારા ટાઈમમાં આવી સ્કીમ નહોતી ?
👱🏻♀️મમ્મીએ એવો ધીબેટી કાઢ્યો, એવો ધીબેટી કાઢ્યો કે ના પૂછો વાત…….
😅😂😝🤣😜🤪
😳😜😃😅
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)