Homeજોક્સજો છોકરીઓ પારકું ધન...

જો છોકરીઓ પારકું ધન છે,તો પછી છોકરા શું થયા?😅😝😂😜🤣🤪

નાનું બાળક : મમ્મી ૧૦ રૂપિયા આપ,
બહાર એક ગરીબને આપવા છે

મમ્મી બહાર આવી જોયું તો કોઈ ન હતું

મમ્મી : ક્યા છે તે ગરીબ?

બાળક : તે જુવો,
ક્યારનો બિચારો તડકામાં આઈસ્ક્રીમ વેચી રહ્યો છે
😅😝😂😜🤣🤪

બનેવી : અરે સાળી સાહેબા,
એક પ્રશ્નનો જવાબ આપો

જો છોકરીઓ પારકું ધન છે,
તો પછી છોકરા શું થયા?

સાળી : એક નંબરનો ચોર,
જે હંમેશા પારકા ધન ઉપર પોતાની નજર રાખે છે.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

Most Popular

More from Author

જલ્દી સીટ ખાલી કર, મને ઊંઘ આવી રહી છે.😅😝😂😜🤣🤪

છોકરીએ ટ્રેનમાં એકછોકરાને કહ્યું : શું હું અહીં બેસી શકું?છોકરો :...

એ તો મારી પત્ની છુટ્ટા ચંપલ ફેંકે છે.😅😝😂😜🤣🤪

ગાંધીનગરના સરનામા પણ ખરા છે,ઘપાચે ઉતરજો યા થી ચપાચે ચાલીનેઆવી જાવ...

તે જેટલા નવા ચાર્જર લાવે છે તે બધા ગુમ થઈ જાય છે😅😝😂

પતિ-પત્ની વિદેશ ફરવા જઈ રહ્યા હતા.પત્ની(પતિને) : જો હું ત્યાં ખોવાઈ...

પતિનો કોઈ અતોપતો નથી😜🤣🤪

પત્ની પાણીપુરી ખાઈ રહી હતી,20-25 પુરી ખાધા પછી તેણે પતિને પૂછ્યું,બીજી...

Read Now

તુલસીની સાથે આ છોડને ઘરમાં લગાવો, ધનનો ભંડાર ક્યારેય નષ્ટ નહીં થાય, સુખ-સમૃદ્ધિમાં વધારો થશે.

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. લગભગ દરેક હિંદુના ઘરમાં તમને તુલસીનો છોડ જોવા મળશે. માન્યતાઓ અનુસાર દરરોજ તુલસીની પૂજા કરવી અને તેને જળ ચડાવવું શુભ માનવામાં આવે છે. ઘરના આંગણમાં તુલસીનો છોડ લગાવવાથી સકારાત્મક ઉર્જાનો પ્રસાર થાય છે. માન્યતાઓ અનુસાર તુલસીનો છોડ લગાવવાથી...

જલ્દી સીટ ખાલી કર, મને ઊંઘ આવી રહી છે.😅😝😂😜🤣🤪

છોકરીએ ટ્રેનમાં એકછોકરાને કહ્યું : શું હું અહીં બેસી શકું?છોકરો : હા,આને તમારી પોતાની સીટ જ સમજો.છોકરી : શું હું તમારી બોટલમાંથી થોડુંપાણી પી શકું?છોકરો : હા, જરૂર.છોકરી : આગળ કયું સ્ટેશન આવશે ભાઈ?છોકરો : મારા મગજમાં જીપીએસ નથી,જલ્દી સીટ ખાલી કર, મને ઊંઘ આવી રહી છે.😅😝😂😜🤣🤪 એક...

ઘરમાં પિતૃદોષ હોય તો દરેક કામમાં મુશ્કેલીઓ આવે છે, જાણો કારણ અને ઉપાય

પિતૃદોષ ખૂબ જ પીડાદાયક છે. જેની કુંડળીમાં પિતૃદોષ હોય તેને અનેક પ્રકારના માનસિક તણાવનો સામનો કરવો પડે છે. પિતૃદોષના કારણે વ્યક્તિના જીવનમાં ભારે સમસ્યાઓ આવવા લાગે છે. એટલા માટે પિતૃદોષના લક્ષણોને ઓળખવા અને તે મુજબના ઉપાયો કરીને આ ખામીને શાંત કરવી જરૂરી છે. ચાલો જાણીએ પિતૃદોષના કારણ પિતૃદોષ ઘણા...