પત્ની ટેબલ પર ચડીને
ઘર સાફ કરતી વખતે ગીત ગાતી હતી.
અગર તુમ મિલ જાઓ,
જમાના છોડ દેંગે હમ….
પતિ પણ ગાવા લાગ્યો,
અગર તુમ ગીર જાઓ,
દૂસરી ઢૂંઢ લેંગે ગમ….
પતિ હવે હોસ્પિટલમાં છે.
😅😝😂😜🤣🤪
પત્ની : પત્ની અને ગર્લફ્રેન્ડમાં શું ફરક છે?
પતિ : પુરા 20 કિલોનો.
પછી પતિને બરાબરનો ધોયો.
😅😝😂😜🤣🤪
( નોંધ: આ બધા જોક્સ સોશીયલ મીડીયા પ્લેટફોર્મ પર જાહેર કરાયેલ લોકપ્રિય જગ્યા એથી લેવાયેલ છે.અમારો ઉદ્દેશ્ય માત્ર હસાવવાનો છે. કોઈ ધર્મ, જાતી, વર્ગ, લિંગ કે રંગ નાં લોકો નો મજાક બનાવવો કે એની ભાવના ને ખલેલ પહોંચાડવા નો અમારો કોઈ જ ઉદ્દેશ્ય નથી.)